એની જોડે મિત્રતા મળી હોત તોયે મન મનાવી લીધું હોત...
પણ કઈ જ સંબોધવાનો સંબંધ નથી... એ મૌન હવે પજવે છે.
તાર જ છેડવાની વાત હોત તો છંછેડવાની ભુલ કરી લીધી હોત.. :)
પણ કઈ જ સુર પોરવવાના રહ્યા નહિ.. એ મૌન હવે ઝરપે છે..
-----------
meaning..
મન મનાવવું
: સમઝવું કે સમઝાવવું. (૨) સંતોષ વ્યકત કરવો.
સંબોધવું :
હાકોટવું; ઉદેશીને બોલવું; સામને બોધ થાય એમ બોલવું; કહેવું.; ઉદ્દેશીને બોલવું (૨) સમજાવવું
પજવવું:
સતાવવું, હેરાન કરવું ; ત્રાસ આપવો; રંજાડવું; કનડવું; સંતાપવું.રિબાવવું; દુ:ખ દેવું.
છંછેડવું
: ચીડવવું; સળી કરવી ; ઉશ્કેરવું. ખીજવવું; ચીડે ભરાય તેમ કરવું; ગુસ્સે કરવું; ચીડવવ
સૂર પુરાવવો
: હાએ હા ભણવી, ટેકો આપવો
ઝરપવુ
: ટપકવું, ચૂવું, ઝમવું. (૨) વિકસવું, ખીલવું, ઊઘડવું. (૩) પીગળવું, ઓગળી જવું ;ઝરીને બહાર નીકળવું; ટપકવું; ઝમવું; ધીમેધીમે ઝરવું; ઝરીને એકઠું થવું.

No comments:
Post a Comment